Prem Etle....Psycho-Lyrical Essays in Gujarati
Gunvant Shah.
આ પુસ્તકમાં લેખકે કહ્યું છે કે ધૂધવતા સમંદરને વળી 'પ્રેમ'ની વ્યાખ્યા સાથે શો સંબંધ ? પ્રેમ શબ્દ નથી,અનુભૂતિ છે.જીવનના સૌથી મધુર એવા દસ શબ્દોની યાદી બનવવામાં આવે તો ' પ્રેમ' શબ્દ મોખરે મૂકવો પડે. પ્રેમ જગતની સૌથી મહાન શક્તિ છે એ વાત સમજવામાં આયખું ટુંકું પડે છે.પ્રેમ વિનાની દુનિયા જીવવા જેવી નહીં હોઈ શકે. પ્રેમ વિનાનું જીવન એટલે મરુભૂમિ.પ્રેમથી છલોછલ જીવન એ જ સ્વર્ગ અને પ્રેમશૂન્ય આયખું એ જ નરક.આમ,આ પુસ્તકમાં લેખકે વાત કરી છે.