પ્રવાસ - ડો. નલિન બાબુભાઈ દવાવાળા
ભારતભરના ગુજરાતી સમાજના અતિથિગૃહો, સરકારી ટુરીઝમો - ધર્મશાળાઓ વિશેની વિગતવાર માહિતી આપતું પુસ્તક.
પુસ્તકની વિશેષતા : પ્રવાસે જતા પહેલાં જરૂરી આયોજન કરવા માટેના સૂચનો
ભારતભરમાં ફરવાના સ્થળોની કિલોમીટર સાથે ની માહિતી
ગુજરાતી સમાજના અતિથિગૃહો, સરકારી ટુરીઝમો - ધર્મશાળાઓના સરનામાં,ફોન નંબર તથા રૂમોની વ્યવસ્થા તેમજ ત્યાનાં ભાડા વિશે ની માહિતી પણ રજૂ કરી છે.