Practical Tax Planning and Ready Reckoner (Year 2014-2015/2015-2016)
પ્રેકટિકલ ટેક્ષ પ્લાનિંગ એન્ડ રેડી રેકનર (આકારણી વર્ષ 2014-15/2015-16) મુકેશ પટેલ * જીગર એમ. પટેલ આવકવેરા તેમજ સંપતિવેરા સંબંધી કરવેરા અને રોકાણ આયોજન તથા આયોજ્નપૂર્ણ બક્ષીસો અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન તેમ જ રેડી રેકનર તથા રેફ્ર્ન્સરના ઉપયોગી વિભાગો સાથે 2014ના નાણાકીય ધારા હેઠળના મહત્વના સુધારાની સાથે એક ઝલક વ્યક્તિગત આવકની મુક્તિમર્યાદા રૂ.2 લાખથી વધીને રૂ.2.50 લાખ સીનીયર સીટીઝનની મુક્તિમર્યાદા રૂ.2.50 લાખથી વધીને રૂ.3 લાખ કરાઈ પીપીએફની રોકાણ મર્યાદા પણ રૂ.1 લાખથી વધારીને 1.50 લાખ કરાઈ કલમ 80C હેઠળની કપટ મર્યાદા રૂ.1 લાખથી સ્થાને હવે 1.50 લાખ કરાઈ વાર્ષિક રૂ.25 કરોડના રોકાણ પર મેન્યુફેક્ચરિંગ કંપનીને 3 વર્ષ માટે 15%નું ઇન્વેસ્ટમેન્ટ અલાવન્સ