Potana Balakne Shreshtha Kevi Rite Banavsho By Tarun Chakravarti
પોતાના બાળકને શ્રેષ્ઠ કેવી રીતે બનાવશો - તરુણ ચક્રવર્તી
પ્રત્યેક માતા-પિતા માટે એમની સંતાન અણમોલ હોય છે.પોતાના બાળકોનો સુયોગ્ય ઉછેર,યોગ્ય લાલન-પાલન,નૈતિક વિકાસ,સાચું માર્ગદર્શન અને વ્યક્તિત્વ નિર્માણ માટે માતા-પિતા પોતાનું સર્વસ્વ ત્યાગ કરવામાં પણ નથી ખચકાતા,બાળકોને ઈશ્વરની સર્વોત્તમ કૃતિ માનવામાં આવે છે.બાળપણ એ એક કોરા કાગળની જેમ હોય છે.જેમાં આપણે એક સુંદર કલાકૃતિ નું નિર્માણ કરીએ છીએ.
આ પુસ્તકમાં માતા-પિતા તેમજ શિક્ષકો માટે અત્યંત જ ઉપયોગી,મહત્વપૂર્ણ તથા સરળ દિશા-નિર્દેશો તેમજ સલાહ આપેલી છે.એના પર અમલ કરીને તમે પોતાના બાળકોને જીવનના દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ બનાવી શકો છો અને પોતાના સપનાઓને સાકાર કરી શકો છો.