Peta Hisabnish Sub Auditor Municipal Accountant Deputy Accountant Bharti Pariksha Mate Gujarati Book (Latest Edition) By Mukesh Bavaliya
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા નાણાં વિભાગના ખાતાના વાળા હિસાબી અને તિજોરી કચેરી તેમજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી/ વાણિજ્ય વેરા અધિકારી વર્ગ-2-3,મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ/ડેપ્યુટી એકાઉન્ટન્ટ, જી.આઈ.ડી.સી.એકાઉન્ટન્ટ
પેટા હિસાબનીશ/ સબ ઓડિટર / મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ/ડેપ્યુટી એકાઉન્ટન્ટ પરીક્ષા માટે
લેખક : મુકેશ એમ.બાવળિયા
પ્રસ્તુત પુસ્તકમાં નામાનાં મૂળતત્વો, અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, સંચાલન, આવકવેરા, જાહેર વહીવટી, નાણાશાસ્ત્ર વગેરે વિષયોને આવરી લેવાયા છે
અનુક્રમણિકા:
> નામા પદ્ધતિ / હિસાબી પદ્ધતિ / એકાઉન્ટ
> અર્થવ્યવસ્થા ( અર્થશાસ્ત્ર)
> આંકડાશાસ્ત્ર
> સંચાલનના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો
> આવકવેરા અધિનિયમ
> ઇન્કમ ટેક્ષ -એક્ટ-1961
> ધંધાકીય અને કોર્પોરેટ કાયદાઓ
> જાહેર વહીવટ
> નાણાશાસ્ત્ર
> અગાઉની પરીક્ષાના પ્રશ્નપત્રો
|