Paribhashik Kosh Bhugol By N G Dikshit
પારિભાષિક કોષ : ભૂગોળ
પ્રો એન. જી. દીક્ષિત
પ્રસ્તુત પુસ્તકના પ્રથમ વિભાગમાં ગુજરાતી પારિભાષિક શબ્દો અને તેની સમજૂતી ગુજરાતી કક્કાવારી પ્રમાણે આપવામાં આવ્યા છે પ્રત્યેક શબ્દ સાથે તેને માટેનો મૂળ ઈંગ્લીશ પર્યાય પણ દર્શાયો છે.બીજા વિભાગમાં ઈંગ્લીશ શબ્દો અને તેમની સમજૂતી ઈંગ્લીશ કક્કાવારી પ્રમાણે આપેલ છે અને સાથે તેમનો ગુજરાતી પર્યાય આપ્યો છે.
પ્રસ્તુત ગ્રંથ સ્નાતક,અનુસ્નાતક જાહેર સેવા આયોગના વિદ્યાર્થીઓને મહત્તમ ઉપયોગી થઇ શકે તેવા હેતુથી અનુરૂપ પદ્ધતિએ તૈયાર કરવામાં આવેલ છે