Oracle 10g (Gujarati Edition) By Dhaval Bhanshali
કમ્પ્યુટરના વિશ્વમાં Oracle ની અદ્દભૂત દુનિયાનો પરિચય
Dr.E.F.Codd દ્વારા 1970 માં સૌપ્રથમ Database માટે Relational Modelનો Concept આપેલો Relational Database એટલે કે Two Dimentional table માં data નો સંગ્રહ કરવો .Relational Database માં table ને access કરવા tableનો path આપવાની જરૂર નથી .ફક્ત Structured Query Language નો ઉપયોગ કરી table ને access કરી શકાય છે SQL એ Relational Database માટે Ansi Standard Languageછે.
.SQL ના ઉપયોગ દ્વારા આપણે Oracle Server સાથે સરળતાથી Communicate કરી શકીએ છીએ .આ પુસ્તકના માધ્યમથી આપણે અલગ અલગ ડેટામોડેલ વિષે જાણીશું તથા table કઈ રીતે create કરવું,તેમાં Data કઈ રીતે modify કરવા તેમજ Single Raw Function અને Multiple Raw Function વિશે જાણીશું અહીં Simple Query,Subquery અને Advance Subquery વિશે ઊંડાણપૂર્વક માહિતી મેળવી શકીશું .SQL માં View એટલે શું? તથા તે કઈ રીતે create કરી શકાય તથા અલગ અલગ Constraints વિશે પણ માહિતી મેળવી શકીશું
INDEX :
1. An Overview of Database Management
2. How to Create Table ?
3. Insert, Update, Delete
4. Where and Order Clause
5. Constraints
6. Functions
7. Display Data From Multiple Tables
8. Subquery
9. Creating Views.
10. Variable
11. Manipulating Data
12. Other Database Objects
13. Set Operators
14. Datetime Functions
15. Enchancement to the Group By Clause
16. Advance Subquery
17. Hierachical Retrieval
18. Statements.
|