Open Office- ઓપન ઓફીસ (ગુજરાતી એડીશન)
પ્રવર્તમાન સમયમાં ટેકનોલોજી અને કોમ્પુટર ક્ષેત્રે ઝડપથી ફેરફાર થઇ રહ્યા છે .તમે કયારેય એવા સોફ્ટવેર પેકેજનો વિચાર કર્યો છે જેમાં મોટાભાગની સુવિધાઓ ઉપલબ્ધ હોય અને તેમ છતાય તે નિશુલ્ક ઉપલબ્ધ હોય ? તમારી આ કલ્પના આજે સાર્થક થાય છે . ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા Open Office એવું જ એક Open Source સોફ્ટવેરને નિશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે .
આ પુસ્તકમાં Open Office ના જરૂરી તમામ Command.તેના Step તેમજ Screen પણ દર્શાવવામાં આવ્યા છે . Open Office પેકેજમાં ઘણી વિશેષતાઓ રહેલી છે ,જેવી કે File ને PDF માં Convert કરવી ,File ને Password થી Protect કરવી