Oh Shit Not Again (Gujarati Edition) By Mandar Kokate
ઓહ શીટ નોટ અગેઈન ! - મંદર કોકાટે
પાંચ મિત્રો રાજ,આરતી,એન્ડી,સીમા અને સેમના જીવનની રોમાંચક કથા.આરતી રાજને પ્રેમ કરે છે અને રાજ અજાણતા જ એક પછી એક મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે,સેજલ શા માટે રાજને તેની સાથે અફેરનું નાટક કરવા તૈયાર કરે છે? તે શા માટે વીસ લાખ રૂપિયા રાજના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે ?