નવો માનવ નવો સમાજ - ઓશો
Navo Manav Navo Samaj (Gujarati Translation of Naye Samaj Ki Khoj Part 1 to 8) By Osho
પહેલી વાત તો એ સમજી લેવી જરૂરી છે કે,વ્યક્તિને બદલ્યા વિના સમાજને નહિ બદલી શકાય.કારણ કે વ્યક્તિ સિવાય સમાજ છે જ નહિ.