Buy Navi Drashti Gujarati Book by Swami Sachchidanand Online at Low Price નવી દ્રષ્ટિ - સ્વામી સચ્ચિદાનંદ નવી દૃષ્ટિ’માં કેટલાક લેખો રાજનીતિ સંબંધિત છે, તો કેટલાક સમાજજીવન સંબંધિત છે. અત્યારે ભારતનો સૌથી વિકટ અને મહત્ત્વનો પ્રશ્ન ‘રાજસુખ’નો છે. પ્રાચીનકાળના જુલમી અને નિરંકુશ રાજાઓ જેવી આજે ભલે સ્થિતિ ન હોય તોપણ વહીવટી કુશળતા અને પક્ષપાતરહિત ન્યાયી વ્યવસ્થા જેવી અંગ્રેજોના શાસનમાં હતી, તેવી નથી રહી.