Buy Navi Disha Gujarati Book by Swami Sachchidanand Online at Low Prices નવી દિશા - સ્વામિ સચ્ચિદાનંદ પ્રાચીન પરંપરા પ્રમાણે જ્યારે કશું ન સૂઝે અને કશું ન કરી શકાય ત્યારે “દુર્બલકે બલ રામ” એ ન્યાયે હું પણ પરમેશ્વરને પ્રાર્થના કરું કે અમને, અમારા દેશને, અમારા ધર્મને બચાવો—બીજા કોઈથી નહિ, ખુદ અમારાથી બચાવો, કારણ કે અમે જ એની આ દશા કરી છે. પ્રભો! અમારાથી અમને બચાવો! અમારાથી અમારા દેશને બચાવો! અમારાથી અમારા ધર્મને બચાવો! આભાર.