Mrityu Uparant Jeevan By Sirshri
મૃત્યુ ઉપરાંત જીવન - સરશ્રી
મૃત્યુ મોકો કે ભ્રમ
મૃત્યુ પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવેલી એક વિધિ છે,જેના દ્વારા સંસાર લીલાને આગળ ધપાવવામાં આવી રહી છે.આ વિધિ દ્વારા મનુષ્ય પોતાની તરંગ વધારી શકે છે તથા સુક્ષ્મ જગતમાં અભિવ્યક્ત કરી શકે છે.સચ્ચાઈ તો એ છે કે સ્થૂળ શરીરનું મૃત્યુ,સુક્ષ્મ શરીર પ્રાપ્ત કરવાની એક વિધિ છે પરંતુ આ વિધિ જ લોકોના દુઃખોનું કારણ બની રહી છે.
જીવન થી મૃત્યુ ઉપરાંત જીવન અને મૃત્યુ ઉપરાંત જીવન થી મહાનિર્વાણ નિર્માણથી યાત્રા જ હકીકતમાં પૂર્ણ જીવન છે,મહાજીવન છે.આ પુસ્તકમાં આપ મહાજીવનનો અર્થ સમજી શકો છો.