Mindnu Mechanism (Gujarati Translation of Mind Management) by Anand Murti Guru Ma માઇન્ડનું મેકેનિઝ્મ - આનંદમૂર્તિ ગુરુમાં
આનંદમૂર્તિ ગુરુમાં દ્વારા અમેરિકામાં મન વિષય પર આપેલા પ્રવચનોનો સંગ્રહ
જે મન થાકી આપણું સમગ્ર જીવન ચાલી રહ્યું છે એનું મેકેનિઝ્મ એટલે કે કાર્યપ્રણાલી સમજીશું તો એને મેનેજ કરવું શક્ય બનશે,મનની કાર્યપ્રણાલીની બારીકીઓને સમજીને આપણા શરીરને અને મનને સ્વસ્થ રાખી શકશું, માઇન્ડનું મેકેનિઝ્મ સમજીને એને મેનેજ કરતા આવડી જાય તો જીવન તણાવરહિત અને આનંદપૂર્વક જીવી શકાય.