Meghdoot (With CD)
મહાકવિ કાલિદાસ વિરચિત મેઘદૂત - (૨ ઓડિયો સી.ડી.સાથે )
પરિકલ્પના અને સંપાદન: રજનીકુમાર પંડ્યા
નિર્માતા:હીરાલક્ષ્મી મેમોરીઅલ ફાઉન્ડેશન,મુંબઈ
(MEGHADOOT -The text of musical presentation of MEGHDOOT by Kavi KALIDAS)
પંડિતોની પોથીમાંથી બહાર કાઢીને લોકહૃદય સુધી પહોંચાડવાનો એક પ્રયાસ
ગુજરાતીમાં સ્વ. કીલાભાઇ ઘનશ્યામે ૧૯૧૩ માં સમશ્લોકી ગુજરાતી અનુવાદના વિવરણ સાથે સાંગીતિક સ્વરૂપનો સચિત્ર પાઠ.