માતૃત્વ માર્ગદર્શન - બી આઈ પટેલ
Matrutvane Margdarshan (Gujarati) By Dr. B.I.Patel
પુસ્તકમાં રજૂ કરાયેલ યોગાસન અને પ્રાણાયામ વિશેનું સચિત્ર જ્ઞાન આવનારી પેઢીને વધુ સુદ્રઢ,સ્વાર્થ,તંદુરસ્ત અને હોશિયાર બનાવશે.ગર્ભાવસ્થા પહેલાની અને પછીના દરેક પ્રશ્નોની સઘન છણાવટ ખરેખર કાબીલે તારીફ છે.દરેક શિક્ષિત સગર્ભાને આ ખૂબજ ઉપયોગી થશે.ઘણી શિક્ષિત વર્કિંગ લેડી વિભાજ્ય કુટુંબમાં એકલી રહે છે,તેમની ઘણી મૂંઝવણો અને વિમાસણોનો સીધો અને આડકતરો ઉકેલ આ પુસ્તકમાં આવરી લેવામાં આવ્યો છે.