Master Book Samanya Abhyas Paper 3 (GPSC Exam 2014)
Master Book સામાન્ય અભ્યાસ ( Paper-III)
પ્રવીણ અજુડિયા * સંગીતા પારખીયા
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રિલીમ પરીક્ષામાં 200 ગુણનું એક સામાન્ય અભ્યાસનું પેપર નવા અભ્યાસક્રમમાં મુકવામાં આવેલ છે. આ પેપરમાં કુલ 12 મુદ્દા તદ્દન નવા છે. જેના ઉપર ભાર વધુને વધુ આપવામાં આવે તેવું લાગે છે આ મુદ્દા યુપીએસસી પેટર્નના હોય ગુજરાતના ઉમેદવારો સતત મૂંઝવણ અનુભવી રહ્યા તેવું જણાય આવેલ છે.
વિશેષતાઓ :
શ્રી પ્રવીણ અજુડિયા અને સંગીતા પારખીયા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં સફળ કારકિર્દી ધરાવે છે। વિકલ્પ એકેડમી અમદાવાદ સંસ્થાના તેમના માર્ગદર્શન હેઠળ અનેક વિદ્યાર્થીઓને યુપીએસસી, જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવેલ છે