Maru Sukh : Edited By Suresh Dalal
મારું સુખ - સંપાદન સુરેશ દલાલ
વિવિધ ક્ષેત્રની વ્યક્તિઓએ સુખ વિશે લખેલા લેખોનો સંચય
'આપણને સિંગ ગમે છે.પણ એના છોતરાં નથી ગમતાં. દરિયો ગમે છે પણ એની ખારી વાસ નથી ગમતી. સુખનો સિક્કો ગમે છે પણ એની પાછળની દુઃખની છાપ નથી ગમતી. આપણે તો સફરજન ખાવું છે, પણ છાલ ઉતારીને ! ગુલાબમાંથી કાંટા દૂર કરે અને પછી કાગળમાં વીંટાળે એને આપણે ફ્લોરીસ્ટ કહીએ છીએ
એ કામનો માણસ છે. કારણકે એના સુંવાળા ગુલાબ આપણા સંબધો સુંવાળા રાખે છે.'
અનુક્રમ :
*અનિલા જોશી * અમિતાભ મડિયા * અરુણા જાડેજા * અંજલી ખાંડવાલા * આશિષ શાહ * ઈલા આરબ મેહતા * ઈશા કુન્દનિકા * ઉત્પલ ભાયાણી * એષા દાદાવાળા *કલ્યાણી ભાયાણી * કાજલ ઓઝા - વૈદ્ય * કાંતિ ભટ્ટ * કાલિન્દી રાંદેરી * કિશોર શાહ * કૃષ્ણકાંત શાહ * કેતન જોશી * ગુણવંત શાહ * ચંદ્રકાંત શેઠ * ચંદ્રકાંત બક્ષી *જયપ્રકાશ મહેતા * જયવંતી મેહતા * જયા મેહતા * જયેશ ચિતલિયા * જ્યોત્સના શેઠ * ડો.સિલાસ પટેલિયા * તરુ કજારિયા * દિલીપ બી. શાહ * દિવ્યાશા દોશી *દીપક દોશી * નરેન્દ્ર કે.સોનાર * નીલેશ રાણા * પન્ના નાયક * પ્રકાશ મેહતા * પ્રજ્ઞા પૈ.* પ્રદીપ ખાંડવાલા * પ્રબોધ ર. જોશી * બીપીન પટેલ * ભગવતીકુમાર શર્મા *ભરત ઘેલાણી * મણીલાલ હ.પટેલ * મનીષ પટેલ * મનોહરસિંહ જાડેજા * માવજી કે.સાવલા * મુકેશ જોષી * મેઘબિંદુ * મોહનભાઈ પટેલ * મોહમ્મદ માંકડ *યોસેફ મેકવાન * રજની મેહતા * રતિલાલ બોરીસાગર * રમેશ પટેલ * રાધેશ્યામ શર્મા * રોહિત શાહ * વર્ષા અડાલજા * વિનોદ ભટ્ટ * વીણા શેઠ * શાહબુદ્દીન રાઠોડ *શૈલેશ શેઠ * સતીશ વૈષ્ણવ * સનાતન ભટ્ટ * સંયુકતા પ્રવીણ મેહતા * સુનીલ એન્જિનિયર * સુરેશ જોશી * સુરેશ દલાલ * સ્વામી માધવપ્રિયદાસ *હેમા ઝવેરી * હરિભાઈ કોઠારી * હિતેશ પંડ્યા * હેમેન શાહ * ભાવના સોમ્માયા * ચેતન પારેખ.