મારા જીવનનો આદર્શ - લેખક: અંકિત ત્રિવેદી (સંપાદક) Mara Jivanno Adarsh by Ankit Trivedi વિવિધ ક્ષેત્રના, પણ મહદ્દઅંશે સાહિત્યક્ષેત્ર સાથે સંકળાયેલા ૫૩ જેટલા નામાંકિત ગુજરાતીઓએ પોતાનાં જીવનના આદર્શ અંગે કરેલી રસપ્રદ વાતો.