માણસાઈના દીવા - ઝવેરચંદ મેઘાણી Buy Mansai Na Diva Gujarati Book Written By Zaverchand Meghani Online at Low Prices માણસાઈના દીવા :- મારું મુખ્ય ધ્યેય આને દસ્તાવેજની મહત્તા આપવાનું છે. એ દસ્તાવેજ છે - બનેલી ઘટનાનો, લોક્માંનાસનો, જનતાના માંનોવિષ્લેષણોનો અને જનતાની ભાષાનો. લેખકે કેવળ માધ્યમરૂપે જ પોતાની મર્યાદાનું પાલન કર્યું છે. માનસશાસ્ત્રના, માનવવંશના, જાતિઓ અને કોમોના આભ્યાસ-આવલોકનનું જેઓને કંઈ મૂલ્ય હોઈ તેવાઓને આ મહારાજની કહેલી કથાઓ સાદર કરું છુ.