માનો તે પામો - કુલિન દેસાઈ
Mano Te Pamo (Gujarati Translation of Believe and Achieve) By Kulin Desai
આપણે આપણી માન્યતાઓ નું સર્જન છીએ.જીવન ના કોઈપણ ક્ષેત્રમાં સફળતા તમારી માન્યતા પદ્ધતિનું સીધું પરિણામ છે.જીવનમાં કોઈપણ પ્રકારનો બદલાવ લાવવો હોય,તો દરેક વ્યક્તિએ પોતાની માન્યતા બદલવી જોઈએ.સફળતાનાં ચાર નિયમો નો ઉપયોગ કરવાથી તમારી માન્યતા વાસ્તવિક્તા બની જશે. માન્યતા નો નિયમ. અપેક્ષા નો નિયમ. કલ્પના નો નિયમ. આકર્ષણ નો નિયમ.