Mann No Khel (Gujarati) By Osho
મનનો ખેલ - ઓશો
ઓશોએ તેમના પ્રવચનોમાં મન-ચંચળ છે અને મનુષ્યોને કેવી જુદી જુદી રીતે ફેરવે છે તેના ઉદાહરણો આપીને સમજાવ્યું છે અને છેવટે તેમને ધ્યાન,પ્રેમ,કરૂણ,રાગ,વિતરાગ બધામાંથી કેવી રીતે આગળ વધાય અને ભગવત ચેતનામાં લીન થવાય તેની સમાજ આપી છે.