મનને જીતો દુનિયા જીતો- ડો. વિજય અગ્રવાલ
તમારી અંદર છુપાયેલી શક્તિઓને જાણો અને સફળતા પ્રાપ્ત કરો
આ પુસ્તક એ લોકો માટે છે જે પોતાના જીવનની તમામ સમસ્યાઓને સમાપ્ત કરીને સફળતાના શિખર પર પહોચવા ચાહે છે. આ પુસ્તક દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મુક્તિ પામવા માટેનું એક અચૂક સાધન છે. પુસ્તકમાં લેખકે ગહેરી અને ગંભીર બાબતોને ખૂબજ રોચક,સરળ અને કિસ્સા-વાર્તાઓ દ્વારા તથા ઉદાહરણોના માધ્યમથી પ્રસ્તુત કરી છે.
આ પુસ્તક વાંચ્યા પછી તમે જાણશો કે -