Manavpushponi Mahek
માનવપુષ્પોની મહેક
એલ. વી. જોશી
વર્ષના પ્રત્યેક દિવસને ઉજ્જ્વળ બનાવતા મહાનુભાવોની પ્રેરક ઝાંખી કરાવતું આ પુસ્તક વાંચવા અને વસાવવાલાયક છે. તેમાં તારીખ પ્રમાણે જે તે મહાનુભાવોની જન્મતારીખ અથવા નિર્વાણદિનને આવરી લઈને તેમનો ટૂંકો પરિચય આપવામાં આવ્યો છે. આ પુસ્તકમાં ઘણાં બધાં નામો એવાં છે જેમના વિશે આપણે કદી કશું સાંભળ્યું પણ ન હોય !