Madhya Bindoo- (Novel)
મધ્યબિંદુ - કાજલ ઓઝા- વૈધ (નવલકથા) "પ્રેમ હોય તો બધા સાથે હોય ને ન હોય તો કોઇનીએ સાથે શું કામ હોય ? જિંદગી સૌને ગમે છે,પણ મૃત્યુની વાત આવતા બધા ડરી જાય છે કારણ કે એ છૂટા પડવાની વાત છે. અત્યારે જે હાથમાં છે.......એ જિંદગી છે." પ્રિયમ એક એવી નાયિકા છે જે ગુજરાતી ભાષામાં કદાચ પેહલી આલેખવામાં આવી છે ! જે સ્ત્રીને પતિ અને પ્રેમીની વચ્ચે બે જિંદગી જીવતા આવડે છે એવી સ્ત્રીના પ્રણયની સંવેદનશીલ અને છતાં હૃદયમાંથી નીકળતી સાચી વાત .
'દિવ્ય ભાસ્કર' ના વાચકોને સ્પર્શી ગયેલી પહેલી બોલ્ડ ગુજરાતી નવલકથા