મધુપ્રમેહ (ડાયાબિટીસ ) A book on Diabetes in Gujarati Language
ડો અરવિંદ એસ ગોડબોલે
અનુવાદ :ગૌતમ દેસાઈ
માણો પૂરેપુરી જિંદગી મધુપ્રમેહ (ડાયાબિટીસ ) હોય તો પણ
અંગ્રેજી પુસ્તક ' Full Life With Diabetes' નો અનુવાદ
આ પુસ્તકમાં રોગના તલસ્પર્શી જ્ઞાનની રજૂઆત રોજબરોજ કામ આવે એવા ખુબ વ્યવહારુ સૂચનો સાથે કરવામાં આવી છે। મધુપ્રમેહને લગતા સામાન્ય જનમાનસમાં ઉદ્દભવતા પ્રશ્નો અને રોગ વિશેની ગેરસમજોની -છણાવટ કરવામાં આવી છે આહારવિહાર અને વ્યાયામના મહત્વ ઉપર ધ્યાન દોર્યું છે
અનુક્રમણિકા :
મધુપ્રમેહનો ઈતિહાસ
મધુપ્રમેહ એ શું છે ?
મધુપ્રમેહના પ્રકારો અને લક્ષણો
લોહી અને મૂત્રની પરીક્ષા
મધુપ્રમેહના ઉપચારના સિદ્ધાંતો
પૌષ્ટિક આહાર વિશેની પ્રાસ્તાવિક માહિતી
મધુપ્રમેહમાં આહાર નિયંત્રણ
મધુપ્રમેહ ને અનુકુળ રસોઈકળા
ઇન્સ્યુલીન
ઇન્સ્યુલીન લેવાની પદ્ધતિ
મધુપ્રમેહ માટેની મુખ દ્વારા લેવાની દવાઓ
વ્યાયામ
અતિઅલ્પશર્કરા
મધુપ્રમેહના રોગમાં ઉભી થતી જટિલ સમસ્યાઓ
મધુપ્રમેહમાં પગના દર્દની સમસ્યા
બાલ્યાવસ્થામાં મધુપ્રમેહ
સ્ત્રીઓમાં મધુપ્રમેહનો રોગ
વૃધ્ધ્વસ્થામાં મધુપ્રમેહ
વિશિષ્ટ સંજોગોમાં મધુપ્રમેહની ચિકિત્સા
વ્યક્તિગત સમસ્યા
ભાવિમાં નજર માંડતા
ખાદ્યપદાર્થોના મુખ્ય ઘટકો અને તેમાંથી પ્રાપ્ત થતી કેલરી
મધુપ્રમેહ રોગના સંશોધન -સારવાર -જ્ઞાનપ્રચારમાં વ્યસ્ત ભારતીય અને વિદેશ સંસ્થાઓના સરનામાં
|