Liberty Samanya Abhyas Prashnapatra 3 (GPSC General Studies Class 1 ane 2 Prelim Pariksha)
પ્રશ્નપત્ર 3:સામાન્ય અભ્યાસ : 2014ના નવા અભ્યાસક્રમ મુજબ
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) આયોજિત ગુજરાત વહીવટી સેવા વર્ગ-1 તથા મુલ્કી સેવા વર્ગ-1/2 પ્રિલિમિનરી પરીક્ષા માટે
સામાન્ય અભ્યાસના વષોથી અમલમાં હતા તેવા અભ્યાસક્રમમાં 2014માં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યું છે. આથી ઉમેદવારો સામાન્ય અભ્યાસના નવા અભ્યાસક્રમ અંગે મુઝવણ અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે જનરલ સ્ટડીઝ વિષયનો વ્યાપ વિશાળ હોય છે એટલેકે આ વિષય માટે અનલિમિટેડ વાંચવું પડે છે. આથી આ વિષયમાં સ્કોર કરવો એ અઘરું કામ છે.
નવા અભ્યાસક્રમ મુજબના 12 મુદ્દાઓની વિસ્તૃત માહિતીનો તથા તેને આધારિત પરીક્ષા પદ્ધતિ મુજબના હેતુલક્ષી પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે.સામાન્ય અભ્યાસના આ પ્રશ્નપત્રની તૈયારી માટે આ પાયાનું પુસ્તક છે.આ પુસ્તકનું ત્રણેક વખત રિવિઝન થઇ જાય ત્યાર બાદજ સામાન્ય અભ્યાસના જે મુદ્દા અંગે વધુ સારી સમજણ ની જરૂર જણાય તે ક્રમ મુજબ જે તે મુદ્દા અંગેના ખાસ પ્રકાશિત થયેલ પુસ્તકો નો અભ્યાસ કરવો જોઈએ
નવી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ
નવા અભ્યાસક્રમ મુજબનું આદર્શ પ્રશ્નપત્ર
ગુજરાતની ભૂગોળ
સરકારી નીતિઓ અને કલ્યાણ યોજનાઓ
ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા
માનવ સંશાધન-વિકાસ
ભારતનું બંધારણ
કુદરતી આપત્તિ વ્યવસ્થાપન
વિકાસ અને પર્યાવરણ સમસ્યાઓ અને ઉપાયો
રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ
રમતો અને ખેલકૂદ
ભારતની સ્વાતંત્રય પ્રાપ્તિ પૂર્વે અને એ પછી બનેલા મહત્વના બનાવો
સામાન્ય વિજ્ઞાન
રોજ-બરોજના બનાવો
|