લેટર ટુ ડોટર - કૌશિક મહેતા
Letter To Daughter (Gujarati) by Kaushik Mehta
દરેક દીકરીના હાથમાં અચૂક મુકવા જેવું પુસ્તક
પિતા-પુત્રીના સંબંધો સાવ અનોખા છે,બંને વચ્ચે શબ્દોથી વધુ સ્નેહનો વહેવાર હોય છે પરંતુ એક બાપ જયારે દીકરીને કંઈક કહે ત્યારે દીકરી ફક્ત કાન નહિ હૃદય દઈને સાંભળે છે.