Lagnotsav
લગ્નોત્સવ : હિંદુ લગ્નવિધિ - ડો. અમૂલ શાહ
આ પુસ્તક વ્યક્તિના જીવનના ખુબ રોમાંચિત પ્રસંગ એટલે કે લગ્ન વખતની વિધિઓ અને તે સમયની સપ્તરંગી સૃષ્ટિની ઝલક છે. હિંદુ સંસ્કૃતિમાં લગ્નની વિધિની જે કલાત્મક ગૂંથણી થઇ છે તેની સમજણ આપી છે.
મ્હેંદી, પીઠી, અગ્નીદેવનું પ્રસ્થાપન, મંગળફેરા, સપ્તપદી વગેરેનું એક પછી એક ઉઘડતું દ્રશ્ય વ્યક્તિને હર્ષોલ્લાસની ચરમ સીમાએ પહોંચાડે છે.