Buy Krantikathao Gujarati Book by Swami Sachchidanand Online at Low Prices ક્રાન્તિકથાઓ - સ્વામિ સચ્ચિદાનંદજી મારું નિશ્ચિત માનવું છે કે ભારતની પ્રજાને સૌથી વધુ તત્કાલ આવશ્યકતા છે “વૈચારિક ક્રાન્તિ”ની. જે વિચારોથી સળગતા પ્રશ્નો ઉકેલી શકાય નહીં, પ્રશ્નો વધુ વિકરાળ બને તેવી મડદાલ વિચારધારાને હવે ત્યજી દેવી જોઈએ અને જે વિચારધારાથી પ્રશ્નો ઉકેલાય, કાયમી ઉકેલ આવે તેવી વિચારધારા અપનાવવી જોઈએ...આપણે ચાણક્ય – શિવાજી – સરદાર પટેલને આદર્શ માનીને રાષ્ટ્રનું ઘડતર કરીશું તો તે વધુ સ્થાયી અને દૃઢ થશે. પરમાત્મા આપણને સૌને સત્પ્રેરણા આપે એ જ પ્રાર્થના.