Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Khovayelani Khojma
Jules Verne
Author Jules Verne
Publisher R.R.Sheth & Co.
ISBN 9789381336847
No. Of Pages 510
Edition 2021
Format Paperback
Language Gujarati
Price रु 400.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
8081_khovayelanikhojma.Jpeg 8081_khovayelanikhojma.Jpeg 8081_khovayelanikhojma.Jpeg
 

Description

KHOVAYELA NI KHOJMA - JULES VERNE

સાવ જુદા જ પ્રકારે અને જુદા જ માહોલમાં લખાયેલી આ કથા જૂલે વર્નની મહાનવલકથાઓ પૈકીની એક છે. આજથી દોઢસો વર્ષ પહેલાંની દુનિયાની આ વાત છે. "ખોવાયેલાની ખોજમાં'નો કથાનાયક લૉર્ડ ઍડવર્ડ ગ્લેનાર્વન જુદા જ હેતુ માટે દરિયાઈ સફરે નીકળે છે. શાર્કના શિકાર દરમિયાન એના પેટમાંથી નીકળેલી કાચની બૉટલમાંના અસ્પષ્ટ અને ચૂંથાઈ ગયેલા દરિયાઈ સંદેશમાં મદદની માગણી થઈ હતી. એના જ દેશના કૅપ્ટન ગ્રાન્ટના જહાજ "બ્રિટાનિયા''ને મદદની જરૂર હતી. પત્રમાંના તૂટક શબ્દોના આધારે કરી શકાયેલા અર્થધટન પ્રમાણે જ એ સ્થળની શોધ કરવાની હતી. અને મુશ્કેલીઓમાં ફસાયેલા પોતાના દેશવાસીને બચાવવાનો હતો. જૂલે વર્નની આ કથામાં પ્રવાસ છે, સાહસ છે, ઈતિહાસ અને ભૂગોળ પણ છે. અહીં વિજ્ઞાન તો છવાયેલું જ રહે છે, પરંતુ વર્નની કથાઓમાં ભાગ્યે જ દેખાતો હાસ્યરસ પણ અહીં છે. બે મહાખંડો અને એક ટચૂકડા દેશની ધરતી અને લોકજીવનને આવરી લેતી અને ત્રણ ભાગમાં લખાયેલી આ કથાનું ફલક ધણું મોટું છે. જૂલે વર્નની આ કથાના વિષમ અનુભવોમાંથી કથાનાયકોની સાથે સાથે સહૃદયી ભાવકો પણ અનાયાસપણે પસાર થતા હોય એવું અનુભવશે.

Subjects

You may also like
  • Sherlock Holmes: Soneri Chashma Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Chatku Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Nilmani Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Faanslo Ane Biji Vaato
    Price: रु 250.00
  • Sherlock Holmes: Vaagdatta Ane Biji Vaato
    Price: रु 250.00
  • Dolphin
    Price: रु 75.00
  • One Hundred Years Of Solitude (Gujarati Translation)
    Price: रु 250.00
  • Les Miserables (Gujarati Translation)
    Price: रु 160.00
  • Avkashni Safare
    Price: रु 100.00
  • Siddharth
    Price: रु 130.00
  • Tom Sawyer Na Parakramo (Gujarati Translation of The Adventures of Tom Sawyer)
    Price: रु 250.00
  • A Winter Amid The Ice (Gujarati Translation)
    Price: रु 100.00