Khabhe Kothlo Ne Desh Mokalo (Gujarati Translation Of Stay Hungry Stay Foolish)
Title : ખભે કોથળો ને દેશ મોકળો (Gujarati Translation of ' Stay Hungry Stay Foolish ')
Author : રશ્મી બંસલ
ભાવાનુવાદ : સોનલ મોદી
પોતાની કેડી ખુદ કંડારનાર IIM (અમદાવાદ) ના પચીસ યુવાન સ્નાતકોની અત્યંત પ્રેરણાત્મક કહાણીઓ
આ કથાઓ વિવિધ ઉંમરની,વિવધ ધંધાની તથા અલગ વિચારસરણી ધરાવતી એવી વ્યક્તિઓની છે, જેમનામાં સ્વપ્ના જોવાની તથા તે સાકાર કરવા માટેની મહેનત કરવાની હિંમત હતી, ભારતભરના યુવાન ગ્રેજયુએટસને આ પુસ્તક સલામત નોકરીને બદલે ધંધો કરવાની પ્રેરણા આપશે,
આઈ.આઈ. એમ.અમદાવાદમાંથી અનુસ્તાનક પદવી પ્રાપ્ત કર્યા બાદ આ સંસ્થાના પચીસ વિદ્યાર્થીઓએ ખુદની કેડી કંડારીને, કાંઇક અનોખું કરી બતાવીને, સફળતા શી રીતે પ્રાપ્ત કરી તેની ખુબ જ રસપ્રદ કથા આ પુસ્તકમાં છે.
ફક્ત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ નહી,પરંતુ બધા જ વિદ્યાર્થીઓને અશક્યને શક્ય બનાવવાનું તથા વણદીઠયા સ્વપ્ન દેખાડવાનું આ પુસ્તકમાં બળ છે.