Kardaliwan Ek Anubhooti
કર્દળીવન : એક અનુભૂતિ ......... Kardaliwan Ek Anubhooti
પ્રા. ક્ષિતિજ પાટુંકલે
અનુવાદ: કિશોર ગૌડ
શ્રી દત્તાત્રેયનું ગુપ્તસ્થાન। ......શ્રી સ્વામી રામતીર્થનું પ્રાક્ટયસ્થાન .....
દરેક દત્ત ભક્તના ......દરેક સ્વામી ભક્તના। ........ઘરે હોવો જોઈએ તેવો ગ્રંથ.
દર વર્ષે ભારતમાં દસ હજારે એક વ્યક્તિ
કાશી- રામેશ્વર જાય છે. પચ્ચીસ હજારે એક વ્યક્તિ બદ્રી-કેદારનાથ જાય છે.
લાખે એક વ્યક્તિ નર્મદા પરિક્રમા કરે છે દસ લાખમાંથી એક વ્યક્તિ
માનસ સરોવર યાત્રાએ જાય છે અને પચાસ લાખે એકાદ સ્વર્ગારોહણે જાય છે.
પરતું એક કરોડમાંથી એકાદ્જ ભાગ્યશાળી વ્યક્તિ કર્દળીવનમાં જાય છે....
કર્દળીવન જવા સારું કેવળ આપની ઈચ્છા પર્યાપ્ત નથી.
પણ તેમાં અવધૂતો અને સ્વામી સમર્થની પણ કૃપા હોવી જરૂરી છે.
*કર્દળીવન કેવી રીતે જવું।.....સંપૂર્ણ માર્ગદર્શન
|