Kapalikona Jagatma by Suresh Sompura કાપાલીકોના જગતમાં - સુરેશ સોમપુરા મંત્ર-તંત્ર અને અગોચર જગતની અદભુત દાસ્તાન હા,હું શિવની પૂજા કરું છું - ફક્ત સંયમ માટે જયારે હું ઓમ બોલું છું ત્યારે ફક્ત મારી માં-આ જગતનું શુભ સ્ત્રી તત્વ જ મારી સામે આવે છે. જ્યારે હું ગણેશની પ્રતિમાને જોઉં છું ત્યારે મારી આત્મશ્રદ્ધા જાગૃત થાય છે. બુદ્ધ અને મહાવીરની મૂર્તિઓ જોતા જ મારા મનમાં સંયમ-અહિંસા-નિઃસ્વાર્થ પ્રેમની ભાવના દ્રઢ બને છે - કારણકે હું ધર્મ-અર્થ-કામ અને મોક્ષનો અર્થ આજે બરાબર સમજ્યો છું.