કહે કબીર હું પૂરો પામ્યો - ઓશો
Kahe Kabir Hu Puro Pamyo (Gujarati) By Osho
સંતોમાં કબીરની સરખામણી બીજા કોઈ સંતો સાથે થઇ શકે તેમ નથી.કબીર અજોડ છે,અદ્વિતીય છે.કબીરની સૌથી મોટી વિશેષતા તો એ છે કે તેમના વચનોમાં કશું જ ઉછીનું લીધેલું કે ઉધાર નથી.તેઓ સ્વાનુભવની જ વાત કરે છે.એટલા માટે તેમણે દેખાડેલો રસ્તો સીધો,સરળ અને સ્પષ્ટ છે.