Buy Jyo Ki Tyo Dhari Dinhi Chadariya Gujarati Book Written by Osho Online at Low Prices જ્યોં કી ત્યોં ધરી દીન્હી ચદરિયા લેખક : ઓશો જ્યો કી ત્યોં ધરિ દીનહી ચદરિયા' માં અને પહેલા કે મોત આવી જય- જ્યરે પણ હોંશ આવી જાય - જ્ગાસ તારી જાતને જરા જો. તું શું કરી રહયો છે? તું કય ઉલઝી ગયો છે ? તારા કૃત્યોનું પરિણામ આવી શકે ? તારા કૃત્યો, તારું ધન પ્રતિષ્ઠા બધું પડ્યું રહશે. જે પડ્યું જ રહેવાનું છે, તેની સાથે બહુ સમય વ્યય ન ક્ષ. જેટલો જલદી જાગૃત થઈશ એટલું સારું." આ પુસ્તક માં આપણા જીવન ની સચાઈ તરફ દોરી જાય ને જાગૃત કરાવે છે.