Jivtu Jungle (Kishorkatha) By Shrikant Trivedi
જીવતું જંગલ - શ્રીકાંત ત્રિવેદી
હિમાલય એટલે કંઈ કેટલીય સંપત્તિનો ભંડાર જાત-જાતની અમૂલ્ય ધાતુઓ અને વનસ્પતિ તેમજ જડીબુટ્ટીઓ આ પ્રદેશમાંથી મળી આવે છે. ત્રણ સાહસી કિશોરો હિમાલયના બરફમઢ્યા પહાડો અને ઘટાટોપ જંગલની સફરે ઉપડે છે અને ત્યાં વનમાનવના પંજામાં સપડાઈ ગયા પછી હિંમત અને ચતુરાઈથી છૂટી જાય છે.એની વાત તો શ્વાસ અધ્ધર કરી દે તેવી છે.