Jindagine Jitvi Chhe By Dr.Chandrakant Mehta
જિંદગીને જીતવી છે ? - ડો.ચંદ્રકાંત મહેતા જીવાનસિદ્ધિના ત્રણ સ્તંભો છે મૂલ્ય,નિષ્ઠા અને મહેનત,એ ત્રણ પાયાની બાબતો વિશે સકારાત્મક દ્રષ્ટિકોણથી ડો.ચંદ્રકાંત મહેતાએ આ નિબંધો આલેખ્યા છે.એમની પાસે વિચારોનો વૈભવ છે.ચિંતનનું ભાતું છે અને એ સઘળાને પ્રગટ કરે એવી રસાળ પ્રવાહી શૈલી છે.