સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઝડપી ગણિત
Spardhatmak Pariksha Mate Jhadapi Ganit (Gujarati Book)
• ગણિત વિષયના પાયાના સિદ્ધાંતો અને સૂત્રોની સરળ સમજૂતી • GPSC ની પરીક્ષાને આવરી લેતો અભ્યાસક્રમ • ઝડપી જવાબ મેળવવા માટેની જરૂરી શોર્ટ ટ્રિક્સ • તાર્કિક કસોટીઓ - જવાબોની સમજુતીનો સમાવેશ • જાહેર પરીક્ષાઓના દાખલાઓની સમજૂતી આપતું પુસ્તક