Jeet Ej Ramatnu Kharu Lakshya (Gujarati Translation Of Playing To Win) by Saina Nehwal સાયના નેહવાલ ભારતની અગ્રગણ્ય ખેલાડી છે. તેણે પોતાની રમત દ્વારા વિશ્વમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ પુસ્તકમાં સાયના નેહવાલનું જીવન તથા તેના જીવનમાં આવેલા ચડાવ-ઉતારના માર્ગ વિશે સુંદર માહિતી આપવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિ આ પુસ્તક વાંચીને જીવનમાં સફળતાની રાહ કંડારી શકે છે. આ એક વસાવવા જેવું પુસ્તક છે.