જન્માક્ષર : વિધાતાના હસ્તાક્ષર - વસુધા વાઘ - અનુવાદ: જય મેહતા Janmakshar Vidhatana Hastakshar By Vasudha Vagh મૂળ મરાઠી પુસ્તક सारीपाट નું ગુજરાતી ભાષાંતર ભાગ્યેજ કોઈ એવો માણસ હશે જેને પોતાના ભવિષ્યમાં રસ ન હોય જ્યોતિષ શાસ્ત્ર પણ છે અને કળા પણ.શાસ્ત્ર એ અર્થમાં કે એની સાથે કોઈક નિશ્ચિત ગણિત સંકળાયેલું હોય છે.કળા એ અર્થમાં કે ગ્રહોનું અર્થઘટન કઈ રીતે કરવું એનો બધો આધાર જ્યોતીષશાસ્ત્રી પર છે. પ્રસ્તુત પુસ્તક જ્યોતિષના ઘરામાં વસુધા વાઘનું આત્મચરિત્ર છે. તેમાં આત્મકથનને ઓછું મહત્વ, જ્યોતીષશાસ્ત્રને વધુ મહત્વ છે.પહેલા વાક્યથી છેલ્લા વાક્ય સુધી જ્યોતિષના વિવિધ અનુભવો અને તત્વજ્ઞાન આલેખાયેલા છે.