ઈશ્વર કોણ હું કોણ - સરશ્રી
આત્મસાક્ષાત્કાર મેળવવાનો માર્ગ
Ishwar Kon Hu Kon (Gujarati Translation of Who Am I Now) by Sirshri
જયારે આપ કહો છો કે 'મેં ભોજન ખાધું' ત્યારે આપ સ્વયંને શરીર માની રહ્યા છો. જયારે આપ કહો છો કે 'મને મારો અનુભવ થયો' ત્યારે આપ સ્વયંને ચૈતન્ય માની રહ્યા છો. સ્વયંને પૂછી જુઓ કે 'હું કોણ છું?' પોતાની પૂછપરછ કરો કે શું આપ શરીર છો? શું આપ ચૈતન્ય છો? શરૂઆતમાં આપણે અલગ-અલગ જવાબો આવશે પરંતુ ધીરે-ધીરે આપ પોતાને ઓળખી શકશો,પછી થશે સ્વઅનુભવ,આત્મસાક્ષાત્કાર