ઈશિતાની એલચી - ઈશિતા
મંગળ અવસરે
પીરસાતાં
ફરસાણ કે મિષ્ટાન્નમાં
એક વિશિષ્ટ
સોડમ અને સ્વાદ
હોય છે. એ સોડમ કે
સ્વાદ એલચી ઉમેરે
છે એટલે એલચી
વિના ન ચાલે...
...અને એટલે જ
' ચિત્રલેખા ' ની
' મુખવાસ ' કોલમમાં
પ્રગટ થતી
એલચીઓનો
આ લેટેસ્ટ સંગ્રહ