Intuition (Chhathi Indriya Tamara Atmano GPS) By Dr.Jitendra Adhia
ઈંન્ટયુશન છટ્ઠી ઇન્દ્રિય - જીતેન્દ્ર અઢિયા તમારા આત્માનો GPS ઈંન્ટયુશન એક કુદરતી પ્રક્રિયા છે.કુદરતે આ દુનિયાને જાણવા માટે આપણને પાંચ ઇન્દ્રિયો તો આપી જ છે,પણ તે ઉપરાંત છટ્ઠી ઇન્દ્રિય પણ આપી છે.આ છટ્ઠી ઇન્દ્રિય આપણી આજુ-બાજુના લોકો અને પરિસ્થિતિને ઓળખવામાં મદદ કરે છે. ઈંન્ટયુશન આપણને ઈશ્વરીય સંકેત સમજવામાં અને આત્માના અવાજને સમજવામાં ખુબ જ મદદરૂપ થાય છે.