ICU સંબંધોનું ઇન્ટેન્સિવ કેર યુનિટ - નિમિત્ત ઓઝા
ICU (Sambandhonu Intensive Care Unit) By Nimit Oza
જિંદગી કે સંબંધો વિશે જે અને જેટલી બાબતો એક ICU આપણને રીયલાઈઝ કરાવે છે,એવું રિયાલિઝેશન આ દુનિયા પરનું બીજું કોઈ સ્થળ આપણને નથી કરાવતું.