Himalaya ane Ek Tapaswi (Gujarati Translation of A Hermit In The Himalayas) By Paul Brunton
હિમાલય અને એક તપસ્વી - પૉલ બ્રન્ટન
આત્મિક સૌંદર્યનું અલૌકિક દર્શન...
'હિમાલય અને એક તપસ્વી' એ પુસ્તક પ્રવાસવર્ણન અને ગહન આધ્યાત્મિક અનુભવનો સહજસુંદર સુયોગ છે.આ પ્રવાસમાં જેમ-જેમ આપણે લેખક સાથે હિમાલયની પર્વતહારમાળામાંથી તિબેટમાંના કૈલાસ પર્વત તરફ જઈએ છીએ,તેમ-તેમ લેખક આપણને બીજા એક વિલક્ષણ અને કાલાતીત આંતરિક પ્રવાસનો માર્ગ દેખાડે છે.આ માર્ગ જ ભૌતિક આયુષ્યના ચઢાવ-ઉતાર પાર કરવાનું સામર્થ્ય આપણને આપે છે.