Buy Have To Jagiye Gujarati Book by Swami Sahchidanand Online at Low Price હવે તો જાગીએ - સ્વામી સચ્ચિદાનંદ જીવન માટે નિદ્રા જરૂરી છે, કારણ કે નિદ્રાથી વિશ્રામ મળે છે, તાજગી મળે છે અને ફરીથી પુરુષાર્થ કરવાની શક્તિ મળે છે. પણ આ બધું ત્યારે જ ધન્ય બને જ્યારે સમયસર જાગીને વિવેકપૂર્વક પુરુષાર્થ કરી શકાય. જો જાગવાનું જ ન હોય, માત્ર ઊંઘ ઊંઘ જ કરવાનું હોય તો નિદ્રા રોગ બની જાય.... પ્રસ્તુત પુસ્તકમાં વિચારો છે, જેનું ધ્યેય લોકોને વિચારતા કરી જગાડવાનું છે.