Categories
Authors List
Discount
Buy More, Save More!
> Minimum 10% discount on all orders
> 15% discount if the order amount is over Rs. 8000
> 20% discount if the order amount is over Rs. 25,000
--
Gujaratna Ghadvaiya Granth - 2
Makrand Mehta
Author Makrand Mehta
Publisher Arunoday Prakashan
ISBN 9789380468303
No. Of Pages 180
Edition 2013
Format Hardbound
Language Gujarati
Price रु 325.00
Discount(%) 0.00
Quantity
Discount
Buy More, Save More!
Minimum 10% discount on all orders
15% discount if the order amount is over Rs. 8000
20% discount if the order amount is over Rs. 25,000
635070435702074228.jpg 635070435702074228.jpg 635070435702074228.jpg
 

Description

Gujarat Na Ghadvaiya Granth - 2 By: Makrand Mehta

ભારતીય સંસ્કૃતિના ઉલ્લેખ વગર જગતની સંસ્કૃતિની ચર્ચા કરવી અસ્થાને છે, કારણ કે જગતને સનાતન સત્ય અને સનાતન ધર્મ આ બંને સાત્વિક તત્વો ભારતીય સંસ્કૃતિએ જ આપ્યાં છે. જે રીતે દરિયાની સમૃદ્ધિ નદીઓના સહયોગ વગર શક્ય નથી, એ જ રીતે મહાન વિભૂતિઓ વગર ઉત્તમ રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી. આ પુસ્તકમાં તમને એવાં માનવરત્નોના જીવનમાં ડોકિયું કરવાનો મોકો મળશે, જેમણે નાનકડા ગામડાથી માંડીને સમગ્ર દેશમાં પોતાનાં જીવનકાર્યોની સુવાસ પ્રસરાવી છે. અહીં રજૂ થયેલા પ્રત્યેક ઘડવૈયાએ ધર્મ, સાહિત્ય, શિક્ષણ કે પછી સમાજસુધારણા ક્ષેત્રે નવી જ ક્ષિતિજો ખોલી આપીને સમગ્ર વિશ્વાને જિંદગી જીવવાનો પ્રાણમંત્ર આપ્યો છે. આ ચરિત્રોનાં વાચન દ્વારા બાળકોનાં જીવનમાં સાહસ, ધૈર્ય, ધાર્મિક સહિષ્ણુતા, સત્યપ્રેમ, ઉદારતા, નીતિ, મક્કમતા, સહનશીલતા અને રાષ્ટ્રપ્રેમ જેવા ઉમદા ગુણો કેળવાશે અને તેમને ભવિષ્યમાં રાષ્ટ્રના જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળશે.

Subjects

You may also like
  • Aagaman
    Price: रु 150.00
  • Ghata
    Price: रु 135.00
  • Mansar
    Price: रु 150.00
  • Nazirni Gazalo
    Price: रु 120.00
  • Suna Sadan
    Price: रु 90.00
  • Parab
    Price: रु 150.00
  • Ej Zarukho Ej Hinchko
    Price: रु 135.00
  • Krishnamurti Paddhati
    Price: रु 150.00
  • Kundaliyo Nu Falkathan Ane Upayo
    Price: रु 150.00
  • Grahoni Drashtiye Kundaliyo
    Price: रु 51.00
  • Manav Jivan Upar Grahoni Asar
    Price: रु 135.00
  • Vastushastra
    Price: रु 80.00