ઘરનો વૈધ Gharno Vaid (Gujarati) by Rajeev Sharma શાકભાજીઓ, ફળ, મસાલા, મેવા ફક્ત આપણા માટે ખાધ પદાર્થ નથી,બલ્કે એમનામાં રહેલા ગુણ અને એમના ઉપયોગો કમળના છે.આ આપણા માટે ઔષધિનું પણ કામ કરે છે.એક પ્રકારથી આ વસ્તુઓને ઘરના વૈધ માનવામાં આવે છે. ભલે તમે એમને સ્વાસ્થ્ય રક્ષાની દ્રષ્ટિથી ખાઓ અથવા સ્વાદ માટે,એ પ્રતેયક બાબતમાં અવ્વલ છે. ત્યારે જ તો દાદી મન નુસખા હોય કે ઘરેલું સારવાર, આયુર્વેદમાં પણ આજ વસ્તુઓના ઉપયોગથી દવાઓ નિર્મિત કરવામાં આવે છે. અને ઘરમાં જ બીમાંરીઓની સારવાર કરી લેવામાં આવે છે. આ પુસ્તકમાં ફળ, શાકભાજીઓ, મસાલા, મેવાઓના ગુણો વિશે ઉપયોગી જાણકારી આપવામાં આવી છે, જેના ઉપયોગથી વાચક પોતાના ખાવાને સુસ્વાદુ તથા રુચિકર બનાવવાની સાથે- સાથે ઘર પર જ પોતાની શારીરિક પરેશાનીઓની સારવાર કરીને પોતાના સ્વાસ્થ્યની દેખભાળ કરી શકે છે.