Get Smart (Gujarati Edition) By Brian Tracy
ગેટ સ્માર્ટ (જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં મહત્તમ મહેનતાણું મેળવતા સૌથી સફળ વ્યક્તિઓની માફક વિચારો અને વર્તો )
બ્રાયન ટ્રેસી
વ્યવસાયમાં અને જીવનમાં આગળ વધવા માટે તમારે સ્માર્ટ બનવું જ પડશે જેમ વસ્તુઓ બદલાય છે અને પરિવર્તન આવે છે, તમારે તમારા મગજને હળવેથી ટપારવાની અને તમારી તકોને તમે મહત્તમ કેટલી વિસ્તારી શકો તેની ખાતરી કરવા હોશિયારીપૂર્વક કેવી રીતે વિચારવાનું તે શીખવે છે.
તમારું ધ્યેય ગમે તે હોય : એ વેચાણ વધારવાનું હોય, વધારે સારી વ્યવસાયી યોજનાઓ લાવવાનું હોય અથવા વધારે નાણાં કમાવવા સરળ માર્ગો શોધવાનું હોય, સ્માર્ટ બનો! તમારી અંગત અભિવ્યક્તિને સીધી ઉપર લઇ જશે ! આ પુસ્તક આપને ઉપયોગી થશે
> પરિણામો મેળવવા માટે કેવી રીતે વિચારવું તેના વિશે મગજ અંગેના નવીનત્તમ શંસોધનો
> વ્યવહારુ, સમજવામાં સરળ સલાહ અને તાત્કાલિક અમલમાં મૂકવા લાયક પગલાં અને ક્રિયાઓ
> યોગ્ય રીતે વિચારવા અને એક ઉજ્જવળ ભવિષ્યના સર્જનમાં મદદ કરવા મગજને કેવી રીતે તાલીમ આપવી
બ્રાયન ટ્રેસી જાણીતા મોટિવેશનલ લેખક છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વ્યવસાય ગુરુ, વક્તા, લેખક અને ઉત્પાદ્કતાના નિષ્ણાત બ્રાયન ટ્રેસીએ તમારી નકારાત્મક વિચારસરણીને કેવી રીતે જાણવી અને તમારા મગજ પાસેથી એની મહત્તમ શક્તિ પ્રાપ્ત કરવા મગજનો પ્રોગ્રામ કેવી રીતે બનાવવો તેની પ્રયુક્તિઓ વિકસાવી છે.
|